નીચે દર્શાવેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $2$-હાઈડ્રોક્સી-$4$-ફિનાઈલબ્યુટેનોઈક એસિડ
  • B
    $3$-હાઈડ્રોક્સી-$4$-ફિનાઈલબ્યુટેનોઈક એસિડ
  • C
    $3$-હાઈડ્રોક્સી-$3$-ફિનાઈલપ્રોપેનોઈક એસિડ
  • D
    $2$-હાઈડ્રોક્સી-$1$-ફિનાઈલબ્યુટેનોઈક એસિડ

Explore More

Similar Questions

$n$-બ્યુટાઈલ એમાઈન $(I)$,ડાયઈથાઈલ એમાઈન $(II)$ અને $N,N$-ડાયમિથાઈલઈથાઈલ એમાઈન $(III)$ ના અણુભાર સમાન છે. તેમના ઉત્કલનબિંદુનો ચડતો ક્રમ જણાવો.

Difficult
View Solution

મિથાઈલ આઈસોસાયનાઈડના રિડક્શનથી શું મળે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ કઈ છે?

$Ph-C(=O)-OH$ $\xrightarrow{NH_3, \Delta} (A)$ $\xrightarrow{Br_2, KOH} (B)$,નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. એનિલિન $285 \ K$ તાપમાને સ્થાયી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે છે.
$B$. $N$-ફિનાઈલઈથેનેમાઈડ એનિલિન કરતા નાઈટ્રેશન પ્રત્યે ઓછું સક્રિય છે.
$C$. $p-CH_3C_6H_4COCl$ એ હિન્સબર્ગ પ્રક્રિયક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo